https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: 01/18/21

Adsence

Monday, January 18, 2021

।। મનુષ્ય ના હાથ માં મંગળ નો પહાડ માધ્યમ જ હોય તો જાતક પરાક્રમી બને છે ।।

सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता,  किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश

।। મનુષ્ય ના હાથ માં મંગળ નો પહાડ માધ્યમ જ હોય તો જાતક પરાક્રમી બને છે  ।।


મનુષ્ય ની હાથ ની રેખાઓ માં મંગળ બળવાન હોય તો તે માંગલિક જાતક પણ ગણી શકાય છે,  તે ભગવાન ના ભક્ત ની માફક જ આધિ , વ્યાધિ અને ઉપાધી ત્રણેય તાપ સહન કરી શકે છે ,



Neel Madhav 100% Pure Sphatik Shree Yantra (Original) for Pooja, Laxmi Shri Yantra, Shree Yantra, Crystal shri Yantra

https://amzn.to/41t9etk


મંગળ ગિરી અથવા મંગળ પહાડ

1. નીચનો મંગળ 

2. માધ્યમ મંગળ 

3. ઉચ્ચનો મંગળ

હાથ ના છેડા ઉપર હદય રેખા ની ઉપર જ જે ઉપસેલો ભાગ ને મંગળ ટેકરી અથવા મંગળ પહાડ અથવા મંગળ ગિરી કહેવામાં આવે છે,

મંગળ ગિરી કે મંગળ નો પહાડ જો અતિ વિસ્તૃત હોય તો જાતક ઝનૂની તોછડી ભાષા બોલનાર જ હોય છે . 

તે સામેના માણસ ને એવું કટુ વચન તેમજ ઝટકા મારવા જેવા વાક્યો જ બોલે કે સામેનો માણસ વિચાર જ કરવા માંડે, 

તેમનો સ્વભાવ જ તીખો કે મામુલી વાત માં પણ જલ્દી ઉગ્ર  બની જાય છે, 

તે કર્મઝનૂની કે જે કામ હાથ ઉપર લે તે પૂરું જ ન કરી લે ત્યાં સુધી મૂકે જ નહીં, 

તેમની વધારે પડતી ભાષા જ એવી હોય કે એક જ ધા અને બે કટકા તે વધારે અંશે કોઈને લટકાવી રાખવા કે મીઠું મીઠું બોલી ખાવાની આશા કરવા જેવી તેમની કોઈ આદત કે વૃત્તિ જ નથી હોતી, 

તુરંત જ ફાઇનલ ફેંસલો ફાડી નાખે તેમના હિસાબે તેમને વધારે દોસ્તો તો હોતા જ નથી શત્રુ જ વધારે હોય છે, 

તે માણસ ક્યારેય કોઈ ની નિંદા કે ખટપટ કરવી તે દૂર રહી ગયેલા પણ ખોટું વચન બોલે તો પણ તે તેમને ત્યાં જ સીધો સણસણતો જવાબ પકડાવી દે, 

કે સામેનો માણસ બીજાને કોઈ ને કહી પણ ન શકે કે મને આમણે આમ કહી દીધું હતું .

મંગળ ગિરી કે મંગળ નો પહાડ જો મધ્યમ કદ ઉપર જ વિસ્તુત થયો હોય, 

તો તે જાતક હિંમતવાન, ધીરજવાન અને મન પર કાબુ અને સંયમ રાખવવાળો હોય છે, 

તે ક્યારેક ક્યારેક મોત ની સામે પણ બાથ ભીડવામાં જરા પણ પાછી પૅની ન કરે એટલા બધા પરાક્રમ વાળો હોય છે, 

મંગળ ઉપર તારો: 

1. ખૂની 

2. ઝનૂની

મંગળ ગિરી ઉપર ત્રિકોણ નું ચિહ્નન સામે ના માણસ નું ખૂન કરવાનું સૂચન કરતો હોય છે, 

એવા જાતકો હત્યા કરવા માં જ ઝનૂની હોય છે, 

મંગળ ગિરી ઉપર ત્રિકોણ નું ચિહ્નન યુદ્ધ કળા માં પ્રવિણય સૂચવે છે, 

તે જાતક ડોકટરી લાઈન માં અને તેમાં પણ સર્જરી ના શસ્ત્ર પ્રયોગ માં જ વધારે ખ્યાતનામ આગ્રહી આગાહી કરે છે, 

મંગળ ગિરી ઉપર વર્તુળ નું ચિહ્નન યુદ્ધવિધા માં જ હોશિયાર અને નામના કીર્તિમાંન નું સૂચન કરે છે ,

મંગળ ગિરી ઉપર ચોરસ ચિહ્નન જાતક ના ઝનૂની સ્વભાવ અંગે ઉપસ્થિતિ થતા યુદ્ધ માંથી પણ બચાવ કરવી શકે છે, 

મંગળ ગિરી ઉપર સીધી ઉભી રેખા :

1.  પ્રબળ હિંમત

2. મોત ની સામે બાથ ભીડવાની શક્તિ 

મંગળ ગિરી ઉપર સીધી ઉભી રેખા હોય તેવા જાતકો પ્રબળ હિંમતવાળા હોય છે, 

આવા જાતકો મોત ની સામે પણ બાથ ભીડવામાં તત્પર હોય છે, 

મંગળ ગિરી ઉપર ત્રિશુળ નું ચિહ્નન હોય તેવા જાતકો રણભૂમિ માં જ યુદ્ધ કરવામાં એટલા હોશિયાર હોય કે તેમનું નામ જ સામે વાળો સાંભળી જાય તો ત્યાં જ તેમના છક્કા છૂટી જતા હોય છે, 

તેટલું ઉચ્ચ હોદ્દા ઉપર સારું કામ કરી જાણતા હોય છે, 

મંગળ ગિરી ઉપર કરોળિયા ના જાળા જેવું ચિહ્નન હોય તો તેવા જાતકો અનેક સંકટો થી ઘેરાઈ ગયા હોય છે, 

તેવા જાતકો આગળ પાછળ કોઈ નો કઈ જ વિચાર જ ન કરી શકે અને ભયાનક મૃત્યુ ના મુખ માં ધકેલાઈ જાય છે , 

મંગળ ગિરી ઉપર આડી રેખાઓ : 

દુષમનો જાતક ના હાથ માં મંગળ ગિરી ઉપર અનેક રેખાઓ હોય છે , 

તે જાતક નો સ્વભાવ ઝનૂની અને વીષ્યંધતા અને બીજાઓ ને પ્રેમની માયા જાળ માં ફસાવવા ની જ પાશ્વિવૃત્તિ કરવા માં જ હોશિયાર હોય, 

આવા જાતકો જીવન માં પોતાના અપલક્ષણો ના કારણે જ વિજય થવામાં દૂર રહી જાય અને અપકીર્તિ અને બેઆબરુ નું પ્રર્દશન જ દુનિયા સમક્ષ પોતાના જ હાથે જાહેર કરી મૂકે છે ,

મંગળ ગિરી ઉપર ચોકડી નું ચિહ્નન હોય તો તે જાતક જ તેમના જ હઠીલા જિદ્દી સ્વભાવ ને કારણે ભય ના સંકટ માં ફસાઈ જવાનું સૂચન કરતો હોય છે,

મંગળ ગિરી ઉપર ટપકું હોય તેવા જાતકો યુદ્ધ ના સમય માં બહુત વધારે પડતા જખમી થઈ જઈ ને જાન બચાવી શકે છે,

હે સુબધું ! 

તું મંગળ જેવો હિંમતવાન થા મંગળ નો પુત્ર મહાન હિંમતવાન જ થાય છે, 

તું એવું જ વિચારે છે કે ;

જયે ચ લભતે લક્ષ્મી મૃતેનાપિ સુરાગ્ડનામ્ |
ક્ષણ વિદેવમ્ સિન: કયા: કા ચિતા મરણે રણે ||




ચન્દ્ર ગિરી અને ચન્દ્ર નું પ્રભુત્વ :

ચન્દ્ર આત્મા જગત: તસ્થુંષ સ્વંશ્ચા 

દ્વેષ નો નાશ દ્વેષ થી નહિ પ્રેમથી થાય છે તેમાં જોતા કે પતિ - પત્ની નો પ્રેમ સ્થૂળ વસ્તુ નથી,

તેમના માટે તો ઉડે થી જ જો જોઈએ તો તેમાં આત્મા - પરમાત્માની ઝાંખી નો જ અબે હુબ અનુભવ જ થાય છે ,

                                - મહાત્મા ગાંધીજી...!

જે વ્યક્તિ કલ્પના કરી જ શકતો હોય તેમની જ તર્કશક્તિ ની અંદર જ અદભુત ભક્તિ ની પણ અદભુત ભાવના સંકળાયેલી જ હોય છે,

તે જ ભાવના ની શક્તિ પ્રકૃતિ માટે ને વિરકિત કરી ને જપે છે, 

તે જ સંસાર નો શક્તિમાન ગણાય છે, 

જાગૃતિ દિલ ની અંદર જોશ જોશ માં ભરેલી જ હોય છે, 

તેમને ફક્ત પ્રેમની સળી થી જ પ્રગટાવવામાં આવે, 

તો જ તે મરેલ માણસ ને પણ નવી ચેનતા ઉમંગ માં ને આવેશ માં લઇ આપે કે તે જ વ્યક્તિ પુરા ઘર ની રોનક સેકન્ડ માં જ બદલી ને સબંધ માં શત્રુઓ નો નાશ પણ કરી શકે છે ,

સુશક્તિ મહાકાવ્યની ને તો તેમની કથાઓ માં રોમાંચની રચનાઓ ને એવો સરસ અતિ સુંદર સોહે એવો સાર લખી આપી છે કે જાણે તેમના પાસે પ્રભુ ના ચંદ્રદેવ ની બહુ જ સોળે કલાએ ખીલી ઉઠી હોય છે , 

સ્વપ્ન સંસાર માં રચે , વિરાજે કલ્પના જગે ભાંતીને રહેમ ની મૂર્તિ , ચન્દ્ર નો બાળ છે જગે ,

અતિ ઉન્નતિ ગિરી ની મૂર્તિ લાવે છેગૂઢ ઘેલછા, અભાવે એ ગિરિથી આણે છે ધન - ઘેલછા ,

ચન્દ્ર નો બાળક અહનિશ કલ્પના સૃષ્ટિમાં જ વિહાર કરવામાં મચી બને છે કલ્પના ના સુઘડ ને સોહાગી સ્વપ્નોમાંએ રાચે છે ,

કલ્પના જન્મ સુખમાં રાચવાની જ એને અનેરી રઢ હોય છે, 

એ કૃતદન્તાને નિર્દયતાનો શિકાર પણ જલ્દી બની ને ઘવાયેલા મૃગની માફક જ એકાંકી આક્રંદ કરે છે , 

આવા જ આક્રંન્દ માંથી જ ભવભૃતીની કરુણા જન્મે છે ,

સોહાંગી શૃંગાર પિયતાનું સમાનપાત્ર જગતમાં ન જડવાથી જ દુઃખ અને શોક મિશ્રિત કરુણ્ય એના દિલ માં પ્રગટે છે , 

એ રસકારુંણ્યની પ્રબળ ભરતીથી એને ઘેલછા કે ઉન્માદ થાય છે અને એ ઘેલછા ક ઉન્માદ માંથી જ પુરરવા પૃથ્વી પર પ્રગટે છે , 

તેમાં પોતે તો ધેલો થાય પણ જગત ને પણ ધેલું કરે છે,

ચન્દ્ર ગિરી કે ચન્દ્ર પ્રર્વત :

હાથના છેડાની આગળ મસ્તક રેખા ની નીચેના ભાગ માં અને પોચીના ઉપલા ભાગ માં જે ટેકરી જેવો ભાગ ઉપસેલો ભાગ હોય છે, 

તેને જ ચન્દ્ર ગિરી ક ચન્દ્ર નો પહાડ કહેવામાં આવે છે ,

જો જાતક ના હાથ માં ચન્દ્ર ગીરી અથવા ચન્દ્ર નો પહાડ અતિશય વિસ્તૃત થયો હોય તો તે જાતક ને ગાંડપણ ની જ વધારે શકયતા સુચવતો હોય છે ,

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર નો પહાડ જો જાતક ના હાથમાં મધ્યમ કદે વિસ્તૃત થયો હોય તો તે જાતક જીવન માં સારી કલ્પના વાળો , 

સારી તર્કશક્તિ વાળો અને પોતાની કાયા ની પવિત્રતા માં બહુ જ વધારે ધ્યાન આપનાર માન સન્માન અને સમાજ માં શીલ અને આબરૂ ને પૂજનાર હોય છે , 

તેવા જાતક વધારે હાસ્યરસ અને કવિત્વ શક્તિ કળા માં માહિર અને એ કવિતા ને એવી રસપદ થી જ રજૂ કરે કે સામેના માણસ તેમને સભળ્યા જ કરે, 

તેવો કવિતાનો શોખીન અને અદભુત બનાવનારો તેમજ તે જ વિષય માં તે એટલી ઊંડી છલાંગ પણ લગાવી દે, 

કે બીજા કોઈ ની તાકાત જ હોઈ શકે કે તેમની કોપી કોઈ કરી શકે ,

ચન્દ્ર ગિરી ક ચન્દ્ર નો પહાડ જો જાતક ના હાથ માં બિલકુલ વિસ્તૃત જ ન થયો હોય, 

તો તેવા જાતક કોઈ પણ પ્રકાર ની કલ્પના જ ન કરી શકે જળ અને ભવિષ્ય માં શુ થઈ રહ્યું છે કે શું થવાનું છે, 

તેવું તે કઈ વિચારી જ નથી શકતો બસ સામાન્ય જીવન જીવી જાણે સમય પ્રસાર કરી જાણે છે , 

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર પહાડ ઉપર તારો :

1. દ્રોહ 

2. વિશ્વાસઘાત

જાતક ના હાથ માં ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ની ઉપર તારા નું ચિહ્નન હોય તો તેવા જાતક ને જળ ( પાણી ) માં ડૂબવા ની શક્યતા જ વધારે હોય છે અને તે જાતક વધારે માં વધારે 

તેઓના અંગત જ સગા સંબધી હેતુ મિત્રો ના જ વિશ્વાસઘાત નો શિકાર જલ્દી બની જાય છે અને તેમાં જ તે જળ ( પાણી ) માં ડૂબવા જેવું ભયાનક માં ભયાનક જ આવું પગલું ભરવામાં જરા પણ આગળ પાછળ નો કોઈ વિચાર જ નથી કરી શકતા 

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર ત્રિકોણ :

1. કલ્પના શક્તિ નો સદપયોગ

2. જાદુ માં પ્રવીણ

3. મેલી વિધામાં કૌશલ્ય 

જાતક ના હાથ માં ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર ત્રિકોણ નું ચિહ્નન હોય, 

તો તેવા જાતકો કલ્પના શક્તિ ના જ ઉપયોગ માં ડહાપણ વધારે ઉપયોગ કરતા હોય છે , 

કે મારા જેવું દુનિયામાં કોઈ હોશિયાર જ નથી મને જ બધી આવડત છે , 

તેમાં જ તેઓ વધારે માં વધારે પોતાની શક્તિ નો પ્રયોગ મેલી સાધના વિધાઓ માં કે જાદુ ની શક્તિઓ જ કરતા હોય છે, 

પરંતુ તેવા જાતકો નો વધારે માં વધારે સંગત કે વિશ્વાસ તેમના જ હેતુ મિત્રો કે સગા સબધીઓ કરતા બહુ જ ડરતા હોય છે,

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર પહાડ ઉપર વર્તુળ નું ચિહ્નન હોય તો તેવા જાતક પણ ગમે તેટલું સારું હોય તો પણ તે જાતક ને અકસ્માતિક જળ ( પાણી )  માં ડૂબી જવાનું સૂચન કરતાં હોય છે, 

માટે તેવા જાતકો ને પાણી નો સગ કરવામાં વધારે માં વધારે વિચાર કરવો જરૂરી રહે છે, 

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર ચોરસ જેવું ચિહ્નન હોય તો તેવા જાતકો ની બુદ્ધિશક્તિ એટલી બધી કલ્પના કરી શકતા હોય છે કે હવે શું થવાનું છે, 

તેની અગમવાણી ની પહેલે થી જ ખબર પડી જતી હોય છે, 

જેથી તેવા જાતકો બીજાઓ ને પણ આફત માંથી જલ્દી જ બચાવી લે છે,

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર સીધી રેખાઓ નું ચિહ્નન હોય તો તેવા જાતકો ને સ્વપ્નાં માં પણ કોઈ જાત નો કઈ ખ્યાલ જ ન હોય અને એવી ઉપાધી આવી ને ઉભી રહી જતી હોય છે,

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર ત્રિશુળ નું ચિહ્નન જાતક ના હાથ માં હોય તો તેવા જાતકો ને કલ્પના શક્તિ ના ઉપયોગ માં ખુદ ની ડહાપણ અને હોશિયારી નું જ મહત્વ વધારે હોય છે, 

બીજા ગમે તેટલા સાચા હોય તો પણ તે પોતાની જ વાત ને સાચી ઠરાવી ને જ રહે છે ,

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર જાળું :

1. ગાંડપણ 

2. જળઘાત

જાતક ના હાથ માં ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર જાળા નું ચિહ્નન હોય તો તેવા જાતકો ને વધારે કુટુંબીક ટેંશન માં જ ગાંડપણ કે ઘેલછા જેવું વર્તન કરતા હોય છે, 

તેમજ તેવા જાતકો ને પહલે થી જ ખબર પણ પડી જતી હોય છે કે સામે ની જગ્યા માં જ જઈ ને જળ ( પાણી ) માં આપઘાત કરી લેવું તેવા જાતકો ને તેમના જ સગા સંબધી કુટુંબીજનો જો કોઈ ટેંશન ન આપે, 

તો તે જાતક તેમના જીવનમાં બીજા બાર માણસો ને સારા રાસ્તે પણ લાવી ને નામ દામ બન્ને કમાઈ શકે છે ,

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર આડી રેખા :

1. દુશમન

2. ઉપાધી

જાતક ના હાથ માં ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર જેટલી આડી રેખાઓ હોય છે, 

તેટલા તેમના જ જીવન માં દુશમનો પણ વધારે હોય છે, 

અને એટલી જ તેમના જીવન માં એક ઉપાધી હજુ પૂર્ણ થઈ જ ન હોય ત્યાં જ સવાર ઉગે ને નવી નવી ઉપાધી દરવાજા પાસે રાહ જોઈ ને જ ઉભી હોય છે , 

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર ચોકડી નું ચિહ્નન હોય તેવા જાતકો વધારે માં વધારે પાછલા જ સ્વપ્નાં માં રહેનાર હોય છે, 

તેમને ચાલુ માં શુ થઈ રહેલ છે કે હવે શું થવાનું છે, 

તેવું કઈ ખ્યાલ જ ન હોય તે તેમની ધૂનમાં જ મસ્ત રહેનાર હોય છે, 

તેમને તે ખ્યાલ જ ન હોય કે આગળ પાછળ વાળા મારા વિશે શું વિચાર કર્તા હોય તેવું કઈ નથી હોતું મને મળે છે એટલે બધું જ સારું છે ,

ચન્દ્ર ગિરી અથવા ચન્દ્ર ના પહાડ ઉપર ટપકાં નું ચિહ્નન હોય તો તેવા જાતકો ને તેમની અગમવાણી માં ખબર તો પહેલે થી પડી જતી હોય, 

પરંતુ તે જ તેમની અગમવાણી ઉપર એવા ખોટા અવરોધો માં જકડાઈ જાય કે તેમને તેમાં બહુ જ વધારે મહેનત કરવી પડતી હોય છે, 

ત્યારે જ તે તેમની ઇંચ્છા અનુસાર કામ પૂર્ણ કરી શકે છે,


         !!!!! शुभमस्तु !!!

(((( You have given the option of Google translation to read my blog post in your language, use it only ))))

🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science) 
" Opp. Shri Satvara vidhyarthi bhuvn,
" Shri Aalbai Niwas "
Shri Maha Prabhuji bethak Road,
JAM KHAMBHALIYA - 361305
(GUJRAT )
सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
Email: astrologer.voriya@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏