सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
इन दो भगवान की पीठ के दर्शन नहीं करना चाहिए, क्योंकि...
આ બંને ભગવાન ની પીઠ ના દર્શન ન કરવા જોઈએ કેમ .....
हमारे धर्म ग्रंथों में कहा गया है कि देवी-देवताओं के दर्शन मात्र से हमारे सभी पाप अक्षय पुण्य में बदल जाते हैं। फिर भी श्री गणेश और विष्णु की पीठ के दर्शन वर्जित किए गए हैं।
गणेशजी और भगवान विष्णु दोनों ही सभी सुखों को देने वाले माने गए हैं। अपने
भक्तों के सभी दुखों को दूर करते हैं और उनकी शत्रुओं से रक्षा करते हैं। इनके नित्य दर्शन से हमारा मन शांत रहता है और सभी कार्य सफल होते हैं।
गणेशजी को रिद्धि-सिद्धि का दाता माना गया है। इनकी पीठ के दर्शन करना
वर्जित किया गया है। गणेशजी के शरीर पर जीवन और ब्रह्मांड से जुड़े अंग निवास करते हैं। गणेशजी की सूंड पर धर्म विद्यमान है तो कानों पर ऋचाएं, दाएं हाथ में वर, बाएं हाथ में अन्न, पेट में समृद्धि, नाभी में ब्रह्मांड, आंखों में लक्ष्य, पैरों में सातों लोक और मस्तक में ब्रह्मलोक विद्यमान है। गणेशजी के सामने से दर्शन करने पर उपरोक्त सभी सुख-शांति और समृद्धि प्राप्त हो जाती है। ऐसा माना जाता है इनकी पीठ पर दरिद्रता का निवास होता है। गणेशजी की पीठ के दर्शन करने वाला व्यक्ति यदि बहुत धनवान भी हो तो उसके घर पर दरिद्रता का प्रभाव बढ़ जाता है। इसी वजह से इनकी पीठ नहीं देखना चाहिए। जाने-अनजाने पीठ देख ले तो श्री गणेश से क्षमा याचना कर उनका पूजन करें। तब बुरा प्रभाव नष्ट होगा।
वहीं भगवान विष्णु की पीठ पर अधर्म का वास माना जाता है। शास्त्रों में लिखा है
जो व्यक्ति इनकी पीठ के दर्शन करता है उसके पुण्य खत्म होते जाते हैं और धर्म बढ़ता जाता है।
इन्हीं कारणों से श्री गणेश और विष्णु की पीठ के दर्शन नहीं करने चाहिए।
पंडित प्रभुलाल पी. वोरिया राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
सेल नंबर:.+91- 9426633096 +91- 9427236337, Skype : astrologer85
દરેક જ્યોતિષ મિત્રો ને નિવેદન છે આપ મારા આપેલા લેખો ની કોપી ના કરે હું કોય ના લેખો ની કોપી કરતો નથી કે કોય કોયના લેખો ની કોપી કરી હોય તે વિદ્યા આગળ વધારવી ના હોય તો કોપી કરવાથી તમને ના આવડે આપ અપની મહેનતે ત્યાર થાવ તો આગળ અવાય ધન્યવાદ ......., જય દ્વારકાધીશ
આપણા ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દેવી- દેવતાઓના દર્શન માત્રથી આપણા દરેક પાપ નષ્ટ થઇ પુણ્યમાં બદલાઇ જાય છે. પછી શ્રી ગણેશ અને વિષ્ણુની પીઠના દર્શન વર્જિત કરવામાં આવ્યા છે.
ગણેશજી અને ભગવાન વિષ્ણુ બન્ને જ દરેક સુખોને આપનારા માનવામાં આવ્યા છે.
પોતાના ભક્તોના દરેક દુખને દૂર કરે છે અને તેમની શત્રુઓથી રક્ષા કરે છે. જેમના નિત્ય દર્શનથી આપણું મન શાંત રહે છે અને દરેક કાર્ય સફળ થાય છે.
શાસ્ત્રો અનુસાર ગણેશજીને બુદ્ધિનાં દાતાં અને વિષ્ણુ ભગવાનને લક્ષ્મીપતિ
માનવામાં આવે છે. તે બન્ને દરેક સુખોનાં દાતાં ગણાય છે.ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિનાં દાતાં માનવામાં આવે છે.જેનાં પીઠનાં દર્શન કરવું વ્રજ્ય માનવામાં આવે છે.ગણેશજીનાં શરીર પર જીવન અને બ્રહ્માંડથી જોડાયેલાં અંગ નિવાસ કરે છે.
ગણેશજીની સુંઠ પર ધર્મ વિધ્માન છે તો કાનન પર ઋચાઓ, જમણાં હાથમાં વર,
ડાબા હાથમાં અન્ન, પેટમાં સમૃદ્ધિ, નાભીમાં બ્રહ્માંડ, આંખોમાં લક્ષ્ય, પગમાં સાતલોક અને મસ્તષ્કમાં બ્રહ્મલોક વિદ્માન છે.ગણેશજીનાં સામેથી દર્શન કરવાં પર ઉપરોક્ત દરેક સુખ- શાંતિ અને સમૃદ્ધિ મળે છે.એવું માનવામાં આવે છે કે તેમની પીઠ પર દરિદ્રતાનો નિવાસ માનવામાં આવે છે.ગણેશજીનાં પીઠના દર્શન કરનાર વ્યક્તિ ભલે ને ધનવાન હોય પણ તેનાં ઘરે દરિદ્રતા આવવાં લાગે છે.આ જ કારણથી તેમની પીઠ નાં જોવી જોઇએ.તે જ રીતે ભગવાન વિષ્ણુની પીઠ પર અધર્મનો વાસ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાન વિષ્ણુની પીઠનાં દર્શન કરે છે તેનાં પુણ્ય નષ્ટ થાય
છે અને અધર્મ વધે છે.આ જ કારણથી શ્રી ગણેશ અને વિષ્ણુની પીઠનાં દર્સન નાં કરવાં જોઇએ.તે સાથે મંદિરની બહાર નીકળતાં એ વાતનું પણ ધ્યાન રાખો કે તેમને પીઠ દેખાડીને નાં જાઓ તેનાથી બુદ્ધિ અને ધન બન્ને નાશ થાય છે.
પંડિત પ્રભુલાલ પી. વોરિયા રાજપૂત જાડેજા કુલગુરુ :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
Vist us at: www.sarswatijyotish.com
મોબાઈલ નંબર :.+91- 9426633096 +91- 9427236337, Skype : astrologer85